સમીકરણ $x = \sqrt {2 + \sqrt {2 + \sqrt {2 + …..} } } $ નો ઉકેલ…..છે.
જો $(x + 1)$ એ સમીકરણ ${x^4} – (p – 3){x^3} – (3p – 5){x^2}$ $ + (2p – 7)x + 6$ નો એક અવયવ હોય તો $p = $. . . .
ધારોકે $x_1, x_2, x_3, x_4$ એ સમીકરણ $4 x^4+8 x^3-17 x^2-12 x+9=0$ નાં બીજ છે અને $\left(4+x_1^2\right)\left(4+x_2^2\right)\left(4+x_3^2\right)\left(4+x_4^2\right)=\frac{125}{16} m$. તો $m$ નું મૂલ્ય ………… છે.
સમીકરણ $2^{x + 2} 27^{x/(x – 1)} = 9$ ના બીજ મેળવો.
જો સમીકરણ $e^{2 x}-11 e^{x}-45 e^{-x}+\frac{81}{2}=0$ નાં તમામ બીજનો સરવાળો $\log _{ e } P$હોય,તો$p=\dots\dots\dots$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.