સમીકરણ $ln(lnx)$ = $log_xe$ ના કેટલા ઉકેલો મળે?

  • A

    $0$

  • B

    $1$

  • C

    $2$

  • D

    અનંત 

Similar Questions

ધારો કે $f: R -\{0\} \rightarrow(-\infty, 1)$ એ $f(x) f\left(\frac{1}{x}\right)=f(x)+f\left(\frac{1}{x}\right)$ નું સમાઘાન કરતી $2$ ઘાતવાળી એક બહુપદી છે. જો $f(K)=-2 K$ થાય, તો $K$ ની શક્ય તમામ કિંમતોના વર્ગોનો સરવાળો __________ છે.

  • [JEE MAIN 2025]

જો સમીકરણ ${x^2} - 3kx + 2{e^{2\log k}} - 1 = 0$ ના બીજનો ગુણાકાર $7$ હોય તો તેમના બીજ વાસ્તવિક છે કે જયાં 

  • [IIT 1984]

જો $[x]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે, તો સમીકરણ $x^2-4 x+[x]+3=x[x]$ ને :

  • [JEE MAIN 2023]

જો $a$ ,$b$, $c$ , $d$ , $e$ એ પાંચ સંખ્યાઓ સમીકરણ સંહિતાઓ ને સંતોષે 

                            $2a + b + c + d + e = 6$
                            $a + 2b + c + d + e = 12$
                            $a + b + 2c + d + e = 24$
                            $a + b + c + 2d + e = 48$
                            $a + b + c + d + 2e = 96$ ,

તો $|c|$ ની કિમત મેળવો 

સમીકરણ $\sqrt {3 {x^2} + x + 5} = x - 3$ માટે $x$ ના વાસ્તવિક ઉકેલોનો સંખ્યા ....... છે ?

  • [JEE MAIN 2014]