સમીકરણ $sin5\theta cos3\theta = sin9\theta cos7\theta $ ને $\left[ {0,\frac{\pi }{4}} \right]$ માં ઉકેલોની સંખ્યા મેળવો.
$4$
$5$
$6$
$7$
જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$
ગણ $S=\left\{x \in R : 2 \cos \left(\frac{x^{2}+x}{6}\right)=4^{x}+4^{-x}\right\}$ ની સભ્ય સંખ્યા $.....$ થાય.
$x$ ની અંતરાલ $[0, 5\pi]$ ની ઉકેલોની સંખ્યા મેળવો કે જે સમીકરણ $3sin^2x\, \,-\,\, 7sinx + 2 = 0$ ને સંતોષે છે.
$\tan \frac{\pi}{8}$ ની કિંમત શોધો.
સમીકરણ $\sin x=\frac{\sqrt{3}}{2}$ ના મુખ્ય ઉકેલ શોધો.