જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $
$\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{3}$
$\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{6}$
$\frac{{n\pi }}{4}$ અથવા $2n\pi \pm \frac{\pi }{6}$
એકપણ નહિ.
જો $\frac{{1 - {{\tan }^2}\theta }}{{{{\sec }^2}\theta }} = \frac{1}{2}$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\sin \,\theta + \sqrt 3 \cos \,\theta = 6x - {x^2} - 11,x \in R$ , $0 \le \theta \le 2\pi $ હોય તો સમીકરણોના ............. ઉકેલો મળે
સમીકરણ $\tan 3x = 1$ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\cos 7\theta = \cos \theta - \sin 4\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$\tan \frac{\pi}{8}$ ની કિંમત શોધો.