અંતરાલ $[0, 5 \pi ]$ માં $x$ કેટલી કિમતો સમીકરણ $3{\sin ^2}x - 7\sin x + 2 = 0$ નું સમાધાન કરે છે.
$0$
$5$
$6$
$10$
જો અંતરાલ $[0,2 \pi]$ માં સમીકરણો $2 \sin ^{2} \theta-\cos 2 \theta=0$ અને $2 \cos ^{2} \theta+3 \sin \theta=0$ ના સામાન્ય ઉકેલોનો સરવાળો $k \pi$ હોય તો $k$ ની કિમંત મેળવો.
ધારોકે $S=\left\{x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right): 9^{1-\tan ^2 x}+9^{\tan ^2 x}=10\right\}$, અને $\beta=\sum_{x \in S} \tan ^2\left(\frac{x}{3}\right)$,તો $\frac{1}{6}(\beta-14)^2=.........$
$x$ ની કેટલી કિમત માટે $sin2x + sin4x = 2$ થાય
અંતરાલ $[0, 5\pi ]$ માં સમીકરણ $sin\, 2x - 2\,cos\,x+ 4\,sin\, x\, = 4$ ના ઉકેલો ની સંખ્યા મેળવો.
કોઇ $n$ પૂર્ણાક માટે $\sin x - \cos x = \sqrt 2 $ નો વ્યાપક ઉકેલ મેળવો.