જો ${\tan ^2}\theta - (1 + \sqrt 3 )\tan \theta + \sqrt 3 = 0$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$n\pi + \frac{\pi }{4},n\pi + \frac{\pi }{3}$
$n\pi - \frac{\pi }{4},n\pi + \frac{\pi }{3}$
$n\pi + \frac{\pi }{4},n\pi - \frac{\pi }{3}$
$n\pi - \frac{\pi }{4},n\pi - \frac{\pi }{3}$
અંતરાલ $[0,\,\,2\pi ]$ માં સમીકરણ $(5 + 4\cos \theta )(2\cos \theta + 1) = 0$ નો ઉકેલગણ મેળવો.
સમીકરણ $\tan \theta = \cot \alpha $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $tan(\pi\, tanx) = cot(\pi\, cot\, x)$ ના ઉકેલગણ મેળવો
$\tan 2 x=-\cot \left(x+\frac{\pi}{3}\right)$ ઉકેલો.
$-4 \pi \leq x \leq 4 \pi$ માટે $|\cos x|=\sin x$ ના ઉકેલની સંખ્યા મેળવો.