સુરેખ રેખાયુગ્મોની સમીકરણ સંહિતા $x^2 - 4xy + y^2 = 0$ એ રેખા  $x + y + 4 = 0$ સાથે ...ત્રિકોણ બનાવે છે 

  • A

    માત્ર કાટકોણ 

  • B

    સમદ્રીબાજુ કાટકોણ 

  • C

    વિષમબાજુ 

  • D

    સમબાજુ 

Similar Questions

અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે $(- 2, -1), (4, 0), (3, 3)$ અને $(-3, 2)$ સમાંતરબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ છે.

જો $\mathrm{A}(-2,-1), \mathrm{B}(1,0), \mathrm{C}(\alpha, \beta)$ અને $\mathrm{D}(\gamma, \delta)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $A B C D$ ના શિરોબિંદુઓ છે. જો બિંદુ $C$ એ રેખા $2 x-y=5$ ઉપર અને બિંદુ $D$ એ રેખા $3 \mathrm{x}-2 \mathrm{y}=6$, ઉપર છે. તો $|\alpha+\beta+\gamma+\delta|=$__________. 

  • [JEE MAIN 2024]

રેખા $2x + 3y = 12$ એ $x -$ અક્ષને બિંદુ $A$ અને $y -$ અક્ષને બિંદુ $B$ આગળ મળે છે રેખા બિંદુ  $(5, 5)$ માંથી પસાર થતી અને $AB$ ને લંબ કે જે $x -$ અક્ષ,$y -$ અક્ષને $\&$ રેખા $AB$ ને અનુક્રમે બિંદુઓ $C, D, E$ માં મળે છે જો $O$ એ ઊંગમબિંદુ હોય તો $OCEB$ નું ક્ષેત્રફળ મેળવો 

રેખા $2x + 3y = 12$ એ $x$ - અક્ષને  $A$ અને $y$ - અક્ષને $B$ બિંદુમાં મળે છે.જો બિંદુ $(5, 5)$ માંથી પસાર થતી રેખાએ $AB$ ને લંબ છે અને $x$ - અક્ષ , $y$ - અક્ષ અને $AB$ ને અનુક»મે  $C, D$ અને $E$ માં મળે છે.જો $O$ એ ઊગમબિંદુ હોય તો $OCEB$ નું ક્ષેત્રફળ મેળવો.

  • [IIT 1976]

જો ત્રણ રેખા $x - 3y = p, ax + 2y = q$ અને $ax + y = r$ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય તો  

  • [JEE MAIN 2013]