1.Units, Dimensions and Measurement
medium

સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{ L }{ g }}$ છે. $1\,mm$ જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ $L$ નું મૂલ્ય $1.0\, m$ અને એક દોલન માટે $0.01$ સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય $1.95$ સેકન્ડ છે. $g$ માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... $\%$ હશે.

A

$1.13$

B

$1.03$

C

$1.33$

D

$1.30$

(JEE MAIN-2021)

Solution

$T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}$

$g =\frac{4 \pi^{2} \ell}{ T ^{2}}$

$\frac{\Delta g }{ g }=\frac{\Delta \ell}{\ell}+\frac{2 \Delta T }{ T }$

$\frac{\Delta g }{ g }=\frac{1 \times 10^{-3}}{1}+2 \times \frac{0.01}{1.95}$

$\frac{\Delta g }{ g }=0.0113$ or $1.13\, \%$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.