$30\, sec$ પછી અવિભંજીત ભાગ $1/64$ થાય,તો અર્ધઆયુ સમય કેટલા.......$seconds$ હશે?

  • A

    $2 $

  • B

    $4$

  • C

    $5$

  • D

    $6$

Similar Questions

રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા $N$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ દોરો અને તેના લક્ષણો જણાવો. 

ન્યુટ્રોન બીમની ગતિઊર્જા $0.0837 \,eV $ છે,તેનો અર્ધઆયુ $693\,s$ અને દળ $1.675 \times {10^{ - 27}}\,kg$ છે, તો $40\,m$ અંતર કાપ્યા પછી અવિભંજીત ભાગ કેટલો રહે?

આપેલ રેડિયોએક્ટિવ તત્વમાં $10^{10}$ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે. તેનો અર્ધ આયુષ્ય સમય $1\, minute$ છે. તો $30\, seconds$ પછી કેટલા ન્યુક્લિયસ બાકી રહેશે?

$(\sqrt{2}=1.414)$

  • [JEE MAIN 2021]

બે રેડિઓએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. $t=0$ સમયે તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A$ અને $B$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{{{e^2}}}$ થશે?

  • [AIPMT 2007]

$ 1.37 \times {10^9} $ વર્ષ અર્ધઆયુ ઘરાવતું તત્વ $X$ માંથી ઉત્સર્જિત થઇને $Y$ તત્વ બને છે. $t$ સમય પછી $X$ અને $Y$ નો ગુણોતર $1:7$ છે. તો $t$ કેટલો હશે?