આપેલ રેડિયોએક્ટિવ તત્વમાં $10^{10}$ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે. તેનો અર્ધ આયુષ્ય સમય $1\, minute$ છે. તો $30\, seconds$ પછી કેટલા ન્યુક્લિયસ બાકી રહેશે?

$(\sqrt{2}=1.414)$

  • [JEE MAIN 2021]
  • A

    $2 \times 10^{10}$

  • B

    $7 \times 10^{9}$

  • C

    $10^{5}$

  • D

    $4 \times 10^{10}$

Similar Questions

એક રેડિયો એકટિવ ન્યુક્લિયસ બે ભિન્ન પ્રક્રિયાઓ દ્રારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયાનો અર્ધ-આયુ $30\,s$ મિનિટ અને બીજી પ્રક્રિયાનો અર્ધ-આાયુ $5$ મિનિટ છે. ન્યુકિલયસનો પરિણામી અર્ધ-આાયુ $\frac{\alpha}{11}$ છે. તો $\alpha$ નું મૂલ્ય $.............$ છે.

  • [JEE MAIN 2023]

જેની એકિટવીટી $30$ વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને $1 / 16^{\text {th }}$ માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?

  • [JEE MAIN 2022]

એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય $\alpha$ એ $1.4 \times 10^{17} \;s$ છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા $2.0 \times 10^{21}$ હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવો 

  • [NEET 2020]

જો $N_t = N_o$  $e^{{-}\lambda \,t }$ ત્યારે $t_1$ થી $ t_2 (t_2 > t_1$) વચ્ચે વિખંડન પામતાં પરમાણુઓની સંખ્યા .......થશે

નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?