સંબંધ $R$ એ $N$ પર “$aRb \Leftrightarrow b$ એ $a$ વડે વિભાજય છે.”દ્વારા વ્યાખ્યાયિત હોય તો સંબંધએ . . . .
સ્વવાચક છે પરંતુ સંમિત નથી.
સંમિત છે પરંતુ પરંપરિત નથી.
સંમિત અને પરંપરિત છે.
એકપણ નહીં.
જો સંબંધ $R$ એ $A$ થી $B$ અને સંબંધ $S$ એ $B$ થી $C$ પર વ્યાખ્યાયિત હોય તો,સંબંધ $SoR$ એ . . .
ગણ $A$ એ પરનો ખાલી સંબંધએ . . . . થાય.
સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ $R$ પર $R =\left\{(a, b): a \leq b^{2}\right\}$ વડે વ્યાખ્યાયિત સંબંધ $S$. સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ નથી.
સાબિત કરો કે ગણ $\{1,2,3\}$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(1,2),(2,1)\}$ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી.
જો સંબંધ $R$ એ $A = \{1,2, 3, 4\}$ થી $B = \{1, 3, 5\}$ પર $(a,\,b) \in R \Leftrightarrow a < b,$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $Ro{R^{ - 1}}$=