રક્ષક કોષોની પાસે રહેલા વિશિષ્ટ અધિસ્તરીય કોષો શું કહેવાય છે? 

  • A

    યાંત્રીક કોષો

  • B

    સાથી કોષો 

  • C

    સહાયક કોષો 

  • D

    અંતઃસ્તરીય કોષો

Similar Questions

વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.

દ્વિદળી મૂળમાં .......

નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.

વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?

વાયુછિદ્ર તેમાં સંકળાય છે.