$100$ અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે $400$ અને  $2475$ છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો $3, 4$ અને  $5$ ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ? 

  • [JEE MAIN 2017]
  • A

    $8.25$

  • B

    $8.50$

  • C

    $8.00$

  • D

    $9.00$

Similar Questions

એક વર્ગના $10$ વિધ્યાર્થીઓના સરેરાશ ગુણ $60$ અને પ્રમાણિત વિચલન $4$ છે જ્યારે બીજા દસ વિધ્યાર્થીઓના સરેરાશ ગુણ $40$ અને પ્રમાણિત વિચલન $6$ છે જો બધા $20$ વિધ્યાર્થીઓને સાથે લેવામાં આવે તો પ્રમાણિત વિચલન મેળવો. 

આપેલ માહિતી $6,10,7,13, a, 12, b, 12$ નો  મધ્યક અને વિચરણ  અનુક્રમે $9$ અને $\frac{37}{4}$ હોય તો  $(a-b)^{2}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો પ્રત્યેક અવલોકન $x_{1}, x_{2}, \ldots ., x_{n}$ માં કોઈ ધન કે ત્રણ સંખ્યા $'a'$ ઉમેરવામાં આવે, તો સાબિત કરો કે વિચરણ બદલાતું નથી. 

અવલોકનો $3,5,7,2\,k , 12,16,21,24$ ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન $6$  હોય તો મધ્યસ્થ મેળવો.

  • [JEE MAIN 2022]

જે $10$ પ્રાકૃતિક સંખ્યાઓ $1, 1, 1,...., 1,k$ નું વિચરણ $10$ કરતા ઓછું હોય, તો $k$ની શક્ય મહત્તમ કિંમત ...... છે.

  • [JEE MAIN 2021]