${(1 + x - 3{x^2})^{2134}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
$-1$
$1$
$0$
${2^{2134}}$
જો $\sum_{ k =1}^{10} K ^{2}\left(10_{ C _{ K }}\right)^{2}=22000 L$ હોય તો $L$ ની કિમંત $.....$ થાય.
$\sum\limits_{r = 0}^{15} {\left( {{}^{15}{C_r}{}^{40}{C_{15}}{}^{20}{C_r} - {}^{35}{C_{15}}{}^{15}{C_r}{}^{25}{C_r}} \right)} $ ની કિમત મેળવો
$\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r }{ }^{23} C _{ r }$ નું મૂલ્ય $.......$ છે.
શ્રેણી $aC_0 + (a + b)C_1 + (a + 2b)C_2 + ..... + (a + nb)C_n$ નો સરવાળો મેળવો
જ્યાં $Cr's$ એ $(1 + x)^n, n \in N$ ના વિસ્તરણમાં સહગુણક દર્શાવે છે
જો ${C_0},{C_1},{C_2},.......,{C_n}$ એ દ્રીપદી સહગુણક છે , તો $2.{C_1} + {2^3}.{C_3} + {2^5}.{C_5} + ....$ = . . .