એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો $S$ હોય અને તેનો ગુણાકાર $27$ થાય તો તે બધા માટે $S$ ....... માં આવેલ છે 

  • [JEE MAIN 2020]
  • A

    $[-3, \infty)$

  • B

    $(-\infty, 9]$

  • C

    $(-\infty,-9] \cup[3, \infty)$

  • D

    $(-\infty,-3] \cup[9, \infty)$

Similar Questions

સમગુણોત્તર શ્રેણી $\frac{5}{2}, \frac{5}{4}, \frac{5}{8}, \ldots$ નું $20$ મું પદ તથા $n$મું પદ શોધો.

$n$  ધન પદો $x_1, x_2, ……. x _n $ નો સમગુણોત્તર મધ્યક = …….

જેમાં ત્રીજું પદ, પ્રથમ પદથી $9$ જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી $18$ જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીનાં પ્રથમ ચાર પદ શોધો.

શ્રેણી $0.9 + .09 + .009 …$ ના $100$ પદોનો સરવાળો શું થાય?

સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $1$ છે. તેના ત્રીજા અને પાંચમાં પદોનો સરવાળો $90$ છે. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો.