સુરેખ સમીકરણ સંહતિ $x + \lambda y - z = 0,\lambda x - y - z = 0\;,\;x + y - \lambda z = 0$ નો શૂન્યતેર ઉકેલ . . . . . માટે છે.
$\lambda $ ની માત્ર બે જ કિંમતો.
$\;\lambda $ ની માત્ર ત્રણ જ કિંમતો.
$\lambda $ ની અનંત કિંમતો.
$\;\lambda $ ની માત્ર એક જ કિંમત.
જો રેખાઓની સંહતિ $x+ ay+z\,= 3$ ; $x + 2y+ 2z\, = 6$ ; $x+5y+ 3z\, = b$ ને એકપણ ઉકેલ શકય ન હોય તો . . .
જો $a$, $b$, $c$, $d$, $e$, $f$ એ સમગુણોતર શ્રેણીમાં હોય તો $\left| {\begin{array}{*{20}{c}}
{{a^2}}&{{d^2}}&x \\
{{b^2}}&{{e^2}}&y \\
{{c^2}}&{{f^2}}&z
\end{array}} \right|$ એ . . . . પર આધારિત હોય.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{x - 1}&3&0\\2&{x - 3}&4\\3&5&6\end{array}\,} \right| = 0$ તો $x =$
જો $\left| \begin{gathered}
- 6\ \ \,\,1\ \ \,\,\lambda \ \ \hfill \\
\,0\ \ \,\,\,\,3\ \ \,\,7\ \ \hfill \\
- 1\ \ \,\,0\ \ \,\,5\ \ \hfill \\
\end{gathered} \right| = 5948 $, તો $\lambda $ મેળવો.
સમીકરણની સંહતિ $a + b - 2c = 0,$ $2a - 3b + c = 0$ અને $a - 5b + 4c = \alpha $ એ સુસંગત થવા માટે $\alpha$ મેળવો.