${\left( {2x + \frac{1}{{3x}}} \right)^6}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.

  • A

    $\frac{{160}}{9}$

  • B

    $\frac{{80}}{9}$

  • C

    $\frac{{160}}{{27}}$

  • D

    $\frac{{80}}{3}$

Similar Questions

ધારોકે $\left(x^{\frac{2}{3}}+\frac{2}{x^3}\right)^{30}$ના વિસ્તરણમાં $x^{-\alpha}$ વાળો પદ હોય તેવો $\alpha > 0$ નાનામાં નાની સંખ્યા $\beta x^{-\alpha}, \beta \in N$ છે. તો $\alpha$ ની  કિમંત મેળવો.

  • [JEE MAIN 2023]

સાબિત કરો કે $(1+x)^{2n}$ ના વિસ્તરણમાં $x^{n}$ નો સહગુણક, $(1+x)^{2 n-1}$ ના વિસ્તરણના $x^{n}$ ના સહગુણક કરતાં બે ગણો છે.

${\left( {\sqrt[4]{9} + \sqrt[6]{8}} \right)^{500}}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદોની સંખ્યા મેળવો 

જો $\left(a x-\frac{1}{b x^2}\right)^{13}$ માં $x^7$ નો સહગુણક અને $\left(a x+\frac{1}{b x^2}\right)^{13}$ માં $x^{-5}$ નો સહગુણક સરખા હોય,તો $a^4 b^4=.........$

  • [JEE MAIN 2023]

વિસ્તરણનાં પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરી $(0.99)^{5}$ ની આશરે કિંમત શોધો.