ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા $5\,mm$ ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ $10\,cm-s ^{-1}$ છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા $0.9\,kg\,m ^{-1}s ^{-1}$ હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?
$8.48 \times 10^{-3}\,N$
$8.48 \times 10^{-5}\,N$
$4.23 \times 10^{-3}\,N$
$4.23 \times 10^{-6}\,N$
આકૃતિમાં દર્શાવેલ નળીમાં પ્રવાહીનું વહન થાય છે.તો દબાણ વિરુધ્ધ અંતરનો આલેખ મેળવો ?
$2 \,mm$ વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો $1750 \,kg m ^{-3}$ ઘનતા ઘરાવતા દ્રાવણમાં $0.35 \,cms ^{-1}$ ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)
$r$ ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$
$1\,mm$ ત્રિજ્યા અને $10.5\,g / cc$ ની ધનતા ધરાવતી ગોળીને $9.8$ પોઈઝ શ્યાનતા ગુણાંક અને $1.5\,g / cc$ ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ $3696 \times 10^{-x}\,N$ છે.તો $x$ નું મૂલ્ય કેટલું હશે ?
$( g =9.8\,m / s ^2$ આપેલું છે.)