ત્રિકોણ $PQR$ એ વર્તૂળ ${x^2} + {y^2} = 25$ ની અંદર આવેલ છે. જો બિંદુઓ $Q$ અને $R$ ના યામ અનુક્રમે $(3,4)$ અને $(-4, 3)$ હોય તો $\angle QPR$ મેળવો.

  • [IIT 2000]
  • A

    $\frac{\pi }{2}$

  • B

    $\frac{\pi }{3}$

  • C

    $\frac{\pi }{4}$

  • D

    $\frac{\pi }{6}$

Similar Questions

વિધાન: જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર અને પરિકેન્દ્ર તેના લંબકેન્દ્ર તરીકે ઓળખાય તો તે શોધી શકાય છે.કારણ : ત્રિકોણનું મધ્યકેન્દ્ર, લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર સમરેખ હોય.

જો સમતલમાં આવેલ લંબ રેખાઓથી બિંદુના અંતરનો સરવાળો $1$ થાય તો બિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.

  • [IIT 1992]

જો બિંદુઓ  $({a_1},{b_1})$ અને $({a_2},{b_2})$ થી સમાન અંતરે આવેલ બિંદુનો બિંદુપથનું સમીકરણ $({a_1} - {a_2})x + ({b_1} - {b_2})y + c = 0$, હોય તો  $‘c’$ ની કિમંત મેળવો.

  • [IIT 2003]

રેખાઓ $x+2 y+7=0$ અને $2 x-y+8=0$ થી હંમેશા સમાન અંતરે રહે તે રીતે ગતિ કરતા બિંદુ $P$ નો બિંદુપથ $x^2-y^2+2 h x y+2 g x+2 f y+c=0$ છે. તો $g+c+h-f$ નું મૂલ્ય___________છે. 

  • [JEE MAIN 2024]

પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે $(4, 4), (3, 5)$ અને $(-1, -1) $ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.