The work done in blowing a soap bubble of radius $0.2\,m$, given that the surface tension of soap solution is $60\times10^{-3}\, N/M$ is
$24\pi \times10^{-4}\,J$
$24\pi \times10^{-4}\,J$
$96\pi \times10^{-4}\,J$
$1.92\pi \times10^{-4}\,J$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં $\frac{H}{2}$ ઉચાઇ સુઘી $2d$ ઘનતાવાળું પ્રવાહી અને તેની ઉપરના ભાગમાં $\frac{H}{2}$ ઉંચાઇ સુઘી $d $ ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવેલું છે.આ પાત્રમાં સમાન આડછેદના ક્ષેત્રફળ $A/5$ તથા L$(L < H/2)$ લંબાઇ ધરાવતો ઘન નળાકાર શિરોલંબ મૂકયો છે.હવે નળાકારના નીચેનો છેડો બંને પ્રવાહીને અલગ પાડતી સપાટીથી $L/4$ અંતરે રહે તેમ પ્રવાહીમાં શિરોલંબ તરે છે,તો નળાકારની ઘનતા $D =$ ________. ( ઉપરના પ્રવાહીની સપાટી પર વાતાવરણનું દબાણ ${P_0}$છે.)
$5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?
પાત્રમાં $20m$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં બહાર આવતાં પાણીનો વેગ કેટલા ............. $\mathrm{m/s}$ થાય?
સંખ્યાબંધ પથ્થરો ધરાવતી એક હોડી પાણીની ટાંકીમાં તરી રહી છે, જો પથ્થરોને પાણીમાં નાખવામાં આવે છે તો ટાંકીમાં પાણીનું સ્તર
પાત્રમાં ‘$h$’ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.તળિયે નાનું છિદ્ર પાડવામાં આવે છે.પાણીની ઊંચાઇ $h$ થી $\frac{h}{2}$ થતાં લાગતો સમય અને પાણીની ઊંચાઇ $\frac{h}{2}$થી 0 થતા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?