બે સદિશોના મૂલ્ય $5\, N$ અને $12 \,N$ વચ્ચેનો ખૂણો કેટલો રાખવાથી પરિણામી સદિશનું મૂલ્ય અનુક્રમે $17\, N$, $7\, N$ અને $13\, N$ મળે?
$ 0^o, 180^o $ અને $ 90^o$
$ 0^o, 90^o $ અને $ 180^o $
$ 0^o, 90^o $ અને $ 90^o $
$ 180^o, 0^o $ અને $ 90^o $
નીચે આપેલી જોડમાંથી કઇ જોડનું પરિણામી શૂન્ય ના થાય?
$\overrightarrow {{F_1}} $ અને $\overrightarrow {{F_2}} $ નું પરિણામી કઇ આકૃતિમાં $\overrightarrow {{F_3}} $ બને છે.
બે સદિશોના પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય $17\, unit$ અને ન્યુનતમ મૂલ્ય $7\, unit$ છે,તો આ બંને સદિશો લંબ હોય,તો તેના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે?
બે સદિશોની બાદબાકીનો અર્થ શું કરી શકાય ?
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?