એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનો ખૂણો $0^o$  હોય તો તેમનું પરિણામી બળ..........$N$

  • A

    $4$

  • B

    $5$

  • C

    $6$

  • D

    $7$

Similar Questions

બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય શોઘો.

એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $90^°$ હોય તો તેમનું પરિણામી બળ...$N$

સદિશ $\overrightarrow a $ ને $d\theta $ખૂણે ફેરવતાં $|\Delta \overrightarrow a |$ અને $\Delta a$ મેળવો.

જો $| A + B |=| A |+| B |$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?

જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.