- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
આકૃતિમાં દર્શાવ્યા મુજબ be $q_1$ અને $q_2$ વિદ્યુતભાર $30\;cm$ અંતરે છે. ત્રીજો વિદ્યુતભાર $q_3$ ને $C$ થી $D$ સુધી $40 \;cm$ ત્રિજ્યાના વર્તુળની ચાપ પર લઇ જવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામા $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}K$ ફેરફાર થાય તો, $K=$
A$8\,{q_2}$
B$8\,{q_1}$
C$6\,{q_2}$
D$6\,{q_1}$
Solution

$==>$ $\Delta U = \frac{1}{{4\pi {\varepsilon _0}}}\left[ {\left( {\frac{{{q_1}{q_3}}}{{0.4}} + \frac{{{q_2}{q_3}}}{{0.1}}} \right) – \left( {\frac{{{q_1}{q_3}}}{{0.4}} + \frac{{{q_2}{q_3}}}{{0.5}}} \right)} \right]$
$==>$ $\Delta U = \frac{1}{{4\pi {\varepsilon _0}}}[8{q_2}{q_3}] = \frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}(8{q_2})$
$k = 8q_2$
Standard 12
Physics