બે બળો $3\,N$ અને $2\,N$ વચ્ચેનો ખૂણો $\theta$ છે,અને તેનું પરિણામી $R$ છે.પ્રથમ બળ $6\,N$ કરવાથી પરિણામી બળ $2R$ થાય છે,તો $\theta =$ ....... $^o$
$30$
$60$
$90$
$120$
સદિશોના સરવાળા અને બાદબાકી માટેની બૈજિક રીતે સમજાવો.
નીચે આપેલા કયા બળોનું પરિણામી બળ $2\,N$ ના થાય?
બે સદિશો $\overrightarrow A $ અને $\overrightarrow B $ નો પરિણામી સદિશ $\overrightarrow R$ છે, તો $\overrightarrow {\left| R \right|} \,...\,\overrightarrow {\left| A \right|} \, + \,\overrightarrow {\left| B \right|} $
બે સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણની રીત સમજાવો. સમજાવો કે આ રીત ત્રિકોણની રીતને સમતુલ્ય છે.
બે સદિશોના મૂલ્ય $5\, N$ અને $12 \,N$ વચ્ચેનો ખૂણો કેટલો રાખવાથી પરિણામી સદિશનું મૂલ્ય અનુક્રમે $17\, N$, $7\, N$ અને $13\, N$ મળે?