સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $ F$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો ........ $^o$  હશે.

  • A

    $45$

  • B

    $120$

  • C

    $150$

  • D

    $60$

Similar Questions

એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?

જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • [AIPMT 1991]

જો $\vec P , \vec Q $ અને $\vec R $ ના મૂલ્યો $5$,$12$ અને $13$ એકમ છે અને જો $\vec P + \vec Q =\vec R $ હોય તો $\vec Q $ અને $\vec R $ વચ્ચેનો ખૂણો ........ હોય 

$\overrightarrow{\mathrm{Q}}$અને,$(2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})$ અને $(2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})$ ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ. . . . . . .હશે.

  • [JEE MAIN 2024]