$ {m_A} $ અને $ {m_B} $ દળના વેગ $ {v_A} $ અને $ {v_B} $ છે.અથડામણ પછી $ {m_A} $ અને $ {m_B} $ દળના વેગ $ {v_B} $ અને $ {v_A} $ હોય,તો $ \frac{m_A}{m_B} =$  _____

  • A

    $1$

  • B

    $ \frac{{{v_A} - {v_B}}}{{{v_A} + {v_B}}} $

  • C

    $ ({m_A} + {m_B})/{m_A} $

  • D

    $ {v_A}/{v_B} $

Similar Questions

એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?

  • [AIPMT 1998]

બે સમાન ગોળાઓ $A$ અને $B $ સમાન વેગ સાથે તેવા જ $C $ અને $D$ ગોળાઓ સાથે અથડાય છે. તો સંઘાત પછી

આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ $P$ વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ $Q$ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, $Q$ બોલનો સંઘાતબાદ વેગ $..........$ હશે. $\left( g =10\,m / s ^2\right)$

  • [JEE MAIN 2023]

પદાર્થ $ 'A' $ સુરેખ રેખા પર $v $ વેગથી ગતિ કરીને સ્થિર રહેલાં પદાર્થ $'B'$  સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ $B \;\;1.6v $ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે પદાર્થ સંપૂર્ણ પણે સ્થિર સ્થાપક છે, તો $A$ ના કેટલા .............. ટકા ઊર્જા સંઘાત દ્વારા $B$  સાથે વિનિમય પામશે ?

$2\; m/s$  ના વેગથી ગતિ કરતા એક બોલ તેનાથી બમણા દળવાળા બીજા સ્થિર બોલ સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો રેસ્ટિટયુશન ગુણાંકનુ મૂલ્ય $0.5$ હોય, તો અથડામણ બાદ બંને બોલના વેગ અનુક્રમે કેટલા થાય?

  • [AIPMT 2010]