બે સમાન દળવાળા કણ બળ $F(r) = \frac{{ - 16}}{r}\, - \,{r^3}$ ના લીધે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ $r = 1$ અંતરે અને બીજો કણ $r = 4$ અંતરે છે. તો પ્રથમ અને બીજા કણની ગતિ ઉર્જા નો અનુમાનિત ગુણોત્તર નીચે પૈકી શેની સૌથી નજીક મળે?
$10^{-1}$
$6 \times {10^{-2}}$
$6 \times {10^2}$
$3 \times {10^{-3}}$
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
$5 kg $ દળ ધરાવતો એક પદાર્થ $10 kg-m/s$ ના વેગમાનથી ગતિ કરે છે. જો તેની ગતિની દિશામાં તેના પર $10$ સેકન્ડ માટે $0.2 N $ જેટલુ બળ લાગે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો કેટલા.....$ Joule$ ?
એક પદાર્થનું વેગમાંન $50 \%$ જેટલું વધારવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ટકાવારીમાં $.......\%$ છે.
સ્થિર સ્થિતિમાં રહેલ $m$ દળના પદાર્થ પર અચળ બળ લાગવાના કારણે તે $d$ જેટલું અંતર કાપીને પ્રાપ્ત કરેલી ગતિઊર્જા $K$ કોના સમપ્રમાણમાં હશે?
$2 kg $ ના પદાર્થને $ 490 J$ . ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?....$m$ [$g = 9.8\,m/{s^2}$]