$DNA$ માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા $10^{-20}\, J$ છે $eV$ માં આનું મુલ્ય ............. ની નજીકનું છે
$0.006$
$6$
$0.6$
$0.0625$
જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા $\%$ હશે?
સ્થિર રહેલો $12kg $ દળનો બોમ્બ ફૂટતાં $4kg$ અને $8kg$ ના ટુકડા થાય છે.$8kg$ ના ટુકડાનો વેગ $6m/s$ હોય,તો બીજા ટુકડાની ગતિઊર્જા કેટલા ............ $\mathrm{J}$ થશે?
$300 g $ દળના પદાર્થનો વેગ $(3\hat i + 4\hat j)m/sec$ હોય,તો ગતિઊર્જા.....$J$
જો વેગમાન $20\%$ વધારવામાં આવે તો ગતિઊર્જા $........\%$ જેટલી વધે છે.
$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$ જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?