બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.

  • A

    $3$

  • B

    $4.5$

  • C

    $0.67$

  • D

    $1.33$

Similar Questions

દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2\%$ ની હોય,તો ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ  ......... $\%$ થશે.

કોઇ એક પદાર્થના વેગના માપનમાં આવતી ઘન ત્રુટિ $50\%$  હોય તો તેની ગતિઊર્જાના માપનમાં કેટલા ................ $\%$ ત્રુટિ આવે?

એક નળાકારની લંબાઈ $ l = (4.00 \pm 0.01) \,cm$ , ત્રિજ્યા $ r = (0.250 \pm 0.001) \,cm$  છે અને દળ $m = (6.25 \pm 0.01)\,g $ છે. નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ ........... $\%$ હશે.

કોલમ $-I$ માં ઉપકરણ અને કોલમ $-II$ માં તેમની લઘુતમ માપશક્તિ આપેલી છે તો તેમને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$  કોલમ $-II$
$(1)$ માઇક્રોસ્કોપ  $(a)$ $0.01\,cm$
$(2)$ માઇક્રોમીટર સ્ક્રૂગેજ $(b)$ $0.001\,cm$
    $(c)$ $0.0001\,cm$

ત્રુટિઓના સંયોજન વિશે ટૂંકનોંધ લખો.