બે નાના સમાન દળના અને $\rho_{1}$ અને $\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)$ ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે $1\; mm$ અને $2\; mm$ છે. તે બંનેને એક $\eta$ શ્યાનતાગુણાંક વાળા અને $0.1{\rho}_{2} $ ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?
$\frac{79}{72}$
$\frac{19}{36}$
$\frac{39}{72}$
$\frac{79}{36}$
$1$ પૉઈસિલ $=$ .......... પોઇસ.
શ્યાનતાનો કોઈ એક વ્યવહારીક ઉપયોગ જણાવો.
બંધરૂમમાં ધૂળના રજકણો કેમ જમીન પર સ્થિર થાય છે ? તે સમજાવો ?
$r $ ત્રિજયાવાળો ગોળો $v$ વેગથી પ્રવાહીમાં ગતિ કરે છે,તો તેના પર લાગતું શ્યાનતા બળ
ટર્મિનલ વેગનું સમીકરણ લખો.