- Home
- Standard 11
- Physics
જે દરેકનું દ્રવ્યમાન $3\times10^{31}\, kg$ છે તેવા બે તારાઓ તેમનાથી $2\times10^{11}\, m$ દુર એવા એકજ (સામાન્ય) દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરવાનું શરૂ કરે છે. જે કોઈ એક ઉલ્કા આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી બે તારાઓને જોડતી રેખાને લંબ પસાર થઇ $O$ તરફ ગતિ કરે છે, તો આ બે તારાના ગરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા માટે આ ઉલ્કાને $O$ પર જરૂરી લઘુત્તમ ઝડપ ________ આપવી પડે (સાર્વત્રિક ગુરૂત્વાકર્ષી અચળાંક $G = 6.67\times10^{-11}\, Nm^2\, kg^{-2}$)
$2.4\times10^4\, m/s$
$1.4\times10^5\, m/s$
$3.8\times10^4\, m/s$
$2.8\times10^5\, m/s$
Solution
$\frac{1}{2}m{v^2} + \frac{{2\left( { – GMm} \right)}}{r} = 0$
${V^2} = \frac{{4GM}}{r} = \frac{{4 \times 6.67 \times {{10}^{ – 11}} \times 3 \times {{10}^{31}}}}{{2 \times {{10}^{11}}}}$
$V = 20\sqrt 2 \times {10^4}\,m/s$
$ = 2.828 \times {10^5}\,m/s$