બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.05$ અને આશિમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.10$ છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.02 $ છે. નીચેની ઘટનાની સંભાવના શોધો : બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહિ થાય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let $E$ and $F$ denote the events that Anil and Ashima will qualify the examination, respectively. Given that

$P(E)=0.05$,  $P(F)=0.10$ and $P(E \cap F)=0.02$

Then

$P$ (atleast one of them will not qualify)

$=1- P$ (both of them will qualify)

$=1-0.02=0.98$

Similar Questions

અહી $S=\{1,2,3, \ldots, 2022\}$ છે. તો યાર્દચ્છિક સંખ્યા $n$ ને ગણ $S$ માંથી પસંદ કરવામાં આવે તેની સંભાવના મેળવો કે જેથી $\operatorname{HCF}( n , 2022)=1$ થાય.

  • [JEE MAIN 2022]

$A$ અને $B$ નિરપેક્ષ ઘટના છે. તેમની સંભાવનાઓ $3/10$ અને $2/5$ છે. તો ચોક્કસ એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?

ઘટનાઓ $E$ અને $F$ એવા પ્રકારની છે કે $P( E-$ નહિ અથવા $F-$ નહિ) $= 0.25$, ચકાસો કે $E$ અને $F$ પરસ્પર નિવારક છે કે નહિ? 

ત્રણ ઘટનાઓ $A,B $ અને $C$  માટે $P(A $ અથવા $B$ માંથી ફકત એક બને) $ = P(B$ અથવા $C$ માંથી ફકત એક બને $)= P( A$  અથવા $C$ માંથી ફકત એક બને) =$\;\frac{1}{4}$ તથા $P$ (તમામ ત્રણેય ઘટનાઓ એક સાથે બને) = $\frac{1}{{16}}$ તો ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના . . . છે. .

  • [JEE MAIN 2017]

જો $A$ ને પરીક્ષામાં નાપાસ થવાની સંભાવના $1/5$ છે અને $B$ ની સંભાવના $3/10$ છે. તો $A$ અથવા $B$ ને નાપાસ થવાની સંભાવના કેટલી થાય ?