આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $K_1$ અને $K_2 (K_2 > K_1)$ ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા બે પાતળા ડાઇઇલેકિટ્રકોને મૂકવામાં આવેલ છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $E$ પ્લેટ $P$ થી અંતર $d$ સાથેનો ફેરફાર કયો ગ્રાફ યોગ્ય રીતે રજૂ કરે છે
$15$ ડાઇઇલેકિટ્રક અચળાંક ભરેલાં કેપેસિટરનું મૂલ્ય $15\,\mu F$ છે.તેને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.પ્લેટ વચ્ચે હવા ધરાવતાં $1\,\mu F$ કેપેસિટર ને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.ડાઇઇલેકિટ્રક દૂર કરીને બંને કેપેસિટરને સમાંતરમાં જોડતાં નવો વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
$1 \,pF$ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને મીણ ભરી દેતાં નવો કેપેસિટન્સ $2\, pF$ થાય છે.તો મીણનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો થાય?
પાતળી ધાતુની પટ્ટી દ્વારા બનાવેલ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે જો પાતળી ધાતુની પટ્ટીઓને $0.15\, mm $ જાડાઇના પેપેર વડે ભરવામાં આવે તથા પેપરનો ડાલઇલેક્ટ્રીક અચળાંક $2.5$ તથા લંબાઇ $400 \,mm$ હોય તો પટ્ટીની લંબાઇ.....$m$
$10 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા અને જેમની બે પ્લેટો હવામાં $10 \mathrm{~mm}$ અંતરે રહેલી હોય અને જેનું ક્ષેત્રફળ $4 \mathrm{~cm}^2$ હોય તેવા સંધારક (કેપેસીટર)માં અનુક્રમે $K_1=2$ અને $K_2=3$ ડાયઈલેકટ્રીક અચળાiક ધરાવતા બે ડાયઈલેકટ્રીક માધ્યમોને સમાન રીતે ભરવામાં આવે છે, આકૃતિ જુઓ. જો બે પ્લેટો વચ્ચેનું નવું બળ $8 \mathrm{~N}$ હોય તો ઉદગમ (supply) વોલ્ટેજ. . . . . . $\mathrm{V}$ હશે.