આકૃતિમાં દર્શાવેલ નળીમાં પ્રવાહીનું વહન થાય છે.તો દબાણ વિરુધ્ધ અંતરનો આલેખ મેળવો ?
ગ્લિસરીનમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ અંતર સાથે કયાં આલેખ મુજબ બદલાય?
સમાન ત્રિજયાના બે ટીપાં $5cm/sec$ ના વેગથી ગતિ કરતાં ભેગા થઇ જાય,તો મોટાં ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો થાય?
પ્રવાહીમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ સમય સાથે કયાં આલેખ મુજબ બદલાય છે. ?
$\eta $ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક $R$ ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ $\nu_1 $ છે હવે આ ગોળાને $27$ સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ $\nu_2 $ હોય તો $(\nu_1/\nu_2)$ નો ગુણોત્તર કેટલો થાય?
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$