ફોટોન કોને કહે છે ?
નીચેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર…… હશે
જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે.
$A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.
$B$. ફોટોનનો વેગ $c$ છે.
$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.
$D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
$E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.
$eV$ માં મહત્તમ તરંગ લંબાઈ સાથે દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઊર્જા ……. છે.
એક ફોટોસંવેદી સપાટી પર $ I$ તીવ્રતાવાળું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $N$ અને $K$ મળે છે. જો આપાત વિકિરણની તીવ્રતા $2I $ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે કેટલી થશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.