જયારે સદિશ $\overrightarrow{ A }=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}$ ને બીજા એક સદિશ $\overrightarrow{ B }$ માંથી બાદ કરવામાં આવે છે ત્યારે તે $2 \hat{j}$ સદિશ જેટલું મૂલ્ય આપે છે. તો સદિશ $\overrightarrow{B}$ નું માન $............$ હશે.

  • [JEE MAIN 2023]
  • A

    $\sqrt{13}$

  • B

    $\sqrt{33}$

  • C

    $\sqrt{6}$

  • D

    $\sqrt{5}$

Similar Questions

સદિશ $\overrightarrow a $ ને $d\theta $ખૂણે ફેરવતાં $|\Delta \overrightarrow a |$ અને $\Delta a$ મેળવો.

જો વર્તુળની ત્રિજયા $R$ હોય તો સદિશો $ \overrightarrow {OA} ,\,\overrightarrow {OB} $ અને $ \overrightarrow {OC} $ નો પરિણામી સદિશ કેટલો થશે? 

સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.

સદિશ $A$ અને $B$ નો પરિણામી સદિશ,સદિશ $A$ ને લંબ છે,અને તેનું મૂલ્ય $B$ સદિશથી અડધું છે,તો સદિશ $A$ અને $ B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

અસમાન મૂલ્યના ત્રણ સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ હોઈ શકે ?