બે સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ માટે આપેલ પૈકી . . . સત્ય છે .
$|{z_1}{z_2}|\, = \,|{z_1}||{z_2}|$
$arg\,\,({z_1}{z_2}) = (arg\,{z_1})(arg\,{z_2})$
$|{z_1} + {z_2}|\, = \,|{z_1}| + |{z_2}|$
$(a)$ અને $ (c)$ બંને
જો ${Z_1} \ne 0$ અને $Z_2$ એવી સંકર સંખ્યા હોય કે જેથી $\frac{{{Z_2}}}{{{Z_1}}}$ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો $\left| {\frac{{2{Z_1} + 3{Z_2}}}{{2{Z_1} - 3{Z_2}}}} \right|$ ની કિમત મેળવો.
જો $z_1 = a + ib$ અને $z_2 = c + id$ એ બે સંકર સંખ્યાઓ છે કે જેથી $| z_1 | = | z_2 |=1$ અને $R({z_1}\overline {{z_2}} ) = 0$, હોય તો સંકર સંખ્યાઓ $w_1 = a + ic$ અને $w_2 = b + id$ માટે
અસમતા $|z - 4|\, < \,|\,z - 2|$ એ . . . ભાગ દર્શાવે છે .
સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો : $\frac{1+i}{1-i}$
જો $z$ એ સંકર સંખ્યા હોય, તો $(\overline {{z^{ - 1}}} )(\overline z ) = $