- Home
- Standard 12
- Biology
8.Microbes in Human Welfare
easy
''સ્વિસ ચીઝ'' માં શા માટે મોટાં કાણાં (છિદ્રો) જોવા મળે છે. શા માટે ?
Option A
Option B
Option C
Option D
Solution
ચીઝ આદિ ખાદ્યપદાર્થ છે. તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી-જુદી જાત (variety) તેના પોત (texture), સુગંધ (flavour) અને સ્વાદને કારણે જાણીતી છે. જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. દાખલા તરીકે 'સ્વિસ ચીઝ' (Swiss cheese) માં જોવા મળતાં મોટાં કાણાં, તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા $CO_2$ ને કારણે હોય છે. જે પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની (Propionibacterium sharmani) બેક્ટેરિયાને કારણે સર્જાય છે.
Standard 12
Biology