દઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં કેટલો ફેરફાર થાય?
$ \pi /4 $
$ \pi /2 $
$ \pi $
$ 2\pi $
(c)After reflection from rigid support, a wave suffers a phase change of $\pi$.
દોરીમાં તણાવ $69\%$ વધારતાં, આવૃત્તિ અચળ રાખવા માટે લંબાઇમાં કેટલો $\%$ …. વધારો કરવો પડે?
ક્લોઝડ પાઇપમાં કયા પ્રકારના હામોનિક્સ ગેરહાજર હોય ? તે જાણવો ?
સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?
$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $…….$ $kg/m$ થશે.
દઢ (જડિત) આધાર પાસેથી તરંગનું પરાવર્તન સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.