તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?
પ્રકાંડ
મૂળ
પુષ્પ
પર્ણ
ખેતીવાડીમાં અન્ન-ઉત્પાદનના વધારા માટે બાયોટેક્નોલોજી કઈ રીતે ઉપયોગી છે ?
$Bt$ વિષ બેઝિક $pH$ વાળા માધ્યમમાં શેમાં રૂપાંતરિત થાય છે ?
ખોટી જોડ શોધો
$Bt$ નું પ્રોટીન કોને નુકશાન પહોંચાડતું નથી ?
પારજનિનીક બાસમતી ચોખાની સુધારેલી જાતીઃ-