${n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$ = . . .
${\left( {\frac{{n + 1}}{2}} \right)^3}$ કરતાં ઓછું
${\left( {\frac{{n + 1}}{2}} \right)^3}$ કરતાં મોટું
${(n!)^3}$ કરતાં મોટું
$(b)$ અને $(c)$ બંને
જો ${(\alpha {x^2} - 2x + 1)^{35}}$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળોએ ${(x - \alpha y)^{35}}$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો બરાબર થાય છે , તો $\alpha $=
$\left(1+x+x^{2}+x^{3}\right)^{6}$ ના વિસ્તરણમાં $x^{4}$ નો સહગુણક ........ થાય
જો ${(1 + x + {x^2})^n}$ ના વિસ્તરણમાં ${a_r}$ એ ${x^r}$ નો સહગુણક દર્શાવે છે ,તો ${a_1} - 2{a_2} + 3{a_3} - .... - 2n\,{a_{2n}} = $
${C_1} + 2{C_2} + 3{C_3} + 4{C_4} + .... + n{C_n} = $
ધારો કે $\alpha=\sum_{k=0}^n\left(\frac{\left({ }^n C_k\right)^2}{k+1}\right)$ અને $\beta=\sum_{k=0}^{n-1}\left(\frac{{ }^n C_k{ }^n C_{k+1}}{k+2}\right)$. છે. જો $5 \alpha=6 \beta$, હોય તો $n$=...........................