$ 9\,kg$ દળનો એક બોમ્બના ફાટીને $3\,kg$ અને $6\,kg$ દળના બે ભાગ થાય છે. $3\,kg$ દળનો વેગ $1.6\, m/s$ છે તો $6\,kg$ દળની ગતિઉર્જા કેટલા .......... $J$ હશે?

  • A

    $3.84$

  • B

    $9.6$

  • C

    $1.92$

  • D

    $2.92$

Similar Questions

$R$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરતા કણની ગતિઊર્જા $k = a{s^2}$ છે.જયાં $s$ એ સ્થાનાંતર છે.તો કણ પર કેટલું બળ લાગતું હશે?

માણસની ગતિઊર્જા તેનાથી અડધું દળ ધરાવતા છોકરાની ગતિઊર્જા કરતાં અડધી છે.માણસની ઝડપ $1 m/s $ વધારતાં તેની ગતિઊર્જા છોકરા જેટલી થાય છે.તો માણસની મૂળ ઝડપ કેટલી હશે?

એક ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહેલ એક કણ માટેનો ગતિઊર્જા - સ્થિતિ(સ્થાન)નો ગ્રાફ આપેલ છે, તો...

એક માણસની ગતિઊર્જા તેનાથી અડઘું દળ ઘરાવતા છોકરાથી અડઘી છે.જો માણસની ઝડપમાં $ 1 m/s$  નો વઘારો કરવામાં આવે તો બંનેની ગતિઊર્જા સમાન થાય છે. માણસની મૂળ ઝડપ

સ્થિર રહેલો બોમ્બ ફૂટતાં $1 gm$ અને $3 gm$ ના ટુકડા થાય છે.બંને ટુકડાને મળતી ગતિઊર્જા $6.4 \times 10^4 J$ હોય,તો નાના ટુકડાની ગતિઊર્જા કેટલી થાય?