- Home
- Standard 9
- Science
7. MOTION
medium
એક મોટરસાઇકલ સવાર $30 \,kmh^{-1}$ ની નિયમિત ઝડપથી સ્થાન $A$ થી $B$ સુધી ગતિ કરે છે અને $20 \,kmh^{-1}$ ની ઝડપથી મોટર પોતાના સ્થાને પાછી ફરે છે, તો તેની સરેરાશ ઝડપ($km\, h^{-1}$ માં) શોધો.
A
$20$
B
$30$
C
$34$
D
$24$
Solution
ધારો કે $AB =x,$ તેથી ${ t }_{ 1 }=, \frac{x}{30}$ તથા $t_{2}=\frac{x}{20}$
કુલ સમય $=t_{1}+t_{2}=\frac{5 x}{60}\, h$
આમ, મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ = કાપેલ કુલ અંતર / તે માટે લાગતો સમય
$=\frac{2 x}{\frac{5 x}{60}}=24 \,km\,h ^{-1}$
Standard 9
Science