પ્રારંભમાં વિરામ સ્થાને થી $x$-અક્ષ સાથે $x=0$ આગળના સંદર્ભ બિંદુ થી $v$ વેગ થી કે જે $v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}$ મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ_____$\mathrm{ms}^{-2}$હશે.
$7$
$8$
$9$
$10$
એક કણ ઉદ્ગમ બિંદુથી સ્થિર સ્થિતિમાં $6 m/s^2$ ના પ્રવેગથી $x$ દિશામાં અને $8 m/s^2$ ના પ્રવેગથી $y$ દિશામાં ગતિ કરતો હોય,તો $4 sec$ પછી તેણે કેટલા........$m$ સ્થાનાંતર કર્યું હશે?
$30 \,km/hr $ ની ઝડપે જતી કાર બ્રેક માર્યા પછી $8\, metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો $60 \, km/hr $ ની ઝડપે જતી કાર બ્રેક માર્યા પછી ........... $m$ અંતર કાપીને સ્થિર થશે.
એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. તો પદાર્થે કાપેલું અંતર($m$ માં) પ્રવેગ અશૂન્ય હોય,તે સમયની વચ્ચે કેટલું થશે?
ટ્રેન ના સફર દરમ્યાન મહત્તમ પ્રવેગ કેટલા..........$km h^{-2}$ મળે?
એક કણ સીધી રેખામાં ગતિ કરે છે અને તેની સ્થિતિ $x$ એ સમયે $x^2=2+t$ દ્વારા આપવામાં આવે છે. તેનો પ્રવેગ શેના દ્વારા આપવામાં આવે છે?