અચળ પ્રવેગથી ગતિ કરતો કણ $4 \,sec$ માં $24\, m$ અને પછીની $4\, sec$ માં $64\,m$ અંતર કાપતો હોય,તો તેનો શરૂઆતનો વેગ કેટલા.........$m/sec$ હશે?

  • A

    $1$

  • B

    $10$

  • C

    $5$

  • D

    $2 $

Similar Questions

એક કણ અચળ પ્રવેગથી પ્રથમ $5 \,sec$ માં $10\, m$ અને પછીની $3 \,sec$ માં $10 \,m$ અંતર કાપે છે,તો ત્યાર પછીની $2 sec$ માં તે કેટલા.........$m$ અંતર કાપશે?

એક કણ સ્થિર સ્થિતિમાંથી $2 \,m/s^2$ ના પ્રવેગ સાથે $10\, sec$ સુધી ગતિ કરે છે,અને પછી $30 \,sec$ સુધી અચળ વેગથી ગતિ કરે છે, અને પછી $4 \,m/s^2$ ના પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે.તો તેણે કુલ કેટલા.........$m$ અંતર કાપ્યુ હશે?

  • [AIIMS 2002]

નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો.

પદાર્થ $A$ અચળ પ્રવેગ $a$ અને પ્રારંભિક વેગ શૂન્ય છે. પદાર્થ $B$ તેજ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $u$ થી ગતિ કરે છે.જો બંને $t$ સમય પછી મળે તો $t=$

એક ટ્રેનનો વેગ $4$ કલાકમાં નિયમિત રીતે વધીને $20\; km / h$ થી $60\; km / h$ થાય છે. આ સમયગાળા દરમિયાન ટ્રેને કુલ કેટલું અંતર ($km$ માં) કાપ્યું હશે?

  • [AIPMT 1994]