સમતલમાં અચળ પ્રવેગથી થતી ગતિના સમીકરણો લખો.
સ્થાન સદિશ નું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન કઈ ભૌતિક રાશિ આપે છે ?
એક કણ ઉગમબિંદુથી $x-y$ સમતલમાં પોતાની ગતિ શરૂ કરે છે. $\mathrm{t}=0$ સમયે તેનો શરૂઆતનો વેગ $3.0 \hat{\mathrm{i}} \;\mathrm{m} / \mathrm{s}$ અને અચળ પ્રવેગ $(6.0 \hat{\mathrm{i}}+4.0 \hat{\mathrm{j}}) \;\mathrm{m} / \mathrm{s}^{2}$ છે. જ્યારે કણનો $y-$યામ $32\;\mathrm{m}$ હોય ત્યારે તેનો $x-$યામ $D$ મીટર છે તો $D$ નું મૂલ્ય કેટલું હશે?