ભૌતિક રાશિ y ને y=m2r−4gxl−32 સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો y,m,r,l અને g માં પ્રતિશત ત્રુટિ 18,1,0.5,4 અને p હોય, તો x અને p નું મૂલ્ય કેટલું હોય શકે?
4 અને ±3
5 અને ±2
8 અને ±2
163 અને ±32
જુલના ઉષ્માના નિયમો અનુસાર ઉત્પન્ન થતી ઉષ્મા H=I2Rt છે કે જ્યાં I વિદ્યુત પ્રવાહ, R અવરોધ અને t સમય છે જો I, R અને t ના માપનમાં આવતી ત્રુટિ અનુક્રમે 3%,4% અને 6% હોય તો H ના માપનમાં આવતી ત્રુટિ કેટલી?
તારનું દળ 0.3±0.003g ,ત્રિજયા 0.5±0.005mm અને લંબાઇ 6±0.06cm છે.તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ કેટલા % થાય?
ગોળાની ત્રિજયા (5.3±0.1)cm હોય, તો કદના માપનમા ત્રુટિ........ % હશે.
કોઈ એક પ્રયોગમાં A,B,C અને D ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%,2%,3% અને 4% છે. તો X ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે.
જ્યાં X=A2B12C13D3
એક ભૌતિક રાશિ z બીજા ચાર આવકલોકન a,b,c અને d પર z=a2b23√cd3 મુજબ આધાર રાખે છે. a,b,c અને d ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે 2%,1.5%,4% અને 2.5% છે. z ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા % હશે?