$500\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતા એક ધન ગોળો તેના એક વ્યાસને અનુલક્ષીને $10\,rad\,s ^{-1}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેના વ્યાસને સાપેક્ષ તેના કોણીય વેગમાન કરતા $x \times 10^{-2}$ ગણી છે. $x$ નું મૂલ્ય ...... થશે.
$34$
$35$
$36$
$38$
$V _{ CM }=2\; m / s , m =2\;kg , R =4 \;m$ જ્યારે રીંગ સંપૂર્ણ ગબડે ત્યારે તેનું કોણીય વેગમાન ઉદગમબિંદુને અનુલક્ષીને ($kgm ^{2} / s$ માં)
એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો.
$m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિ માટે કુલ કોણીય વેગમાનનું વ્યાપક સમીકરણ લખો.
કોણીય વેગમાનની વ્યાખ્યા લખો.