એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો $1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm$ , $1.20 \,mm$ છે. પ્રતિશત ત્રૂટિ $\frac{x}{121} \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2022]
  • A

    $100$

  • B

    $150$

  • C

    $98$

  • D

    $140$

Similar Questions

ભૌતિક રાશિઓના અવલોકન (માપન)માં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકારો લખીને સમજાવો. 

ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .

ત્રુટિને સંપૂર્ણપણે નિવારી શકાય ? 

જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$  $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$

આપેલા અવલોકનમાં પ્રતિશત ત્રુટી ...... .

$80.0,80.5,81.0,81.5,82$

  • [AIIMS 2019]