5.Work, Energy, Power and Collision
hard

$m$ દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી $F=2\;N$ જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી $\theta= kx$, જ્યાં $k$ એ અચળાંક અને $x$ એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર $E=\frac{n}{k} \sin \theta$ હશે.$n$ નું મૂલ્ય $........$ થશે.

A

$1$

B

$3$

C

$4$

D

$2$

(JEE MAIN-2023)

Solution

$F \cos \theta= ma$

$2 \cos ( kx )=\frac{ mvdv }{ dx }$

$\int \limits_0^v v d v=2 \int \limits_0^x \cos (k x) d x$

$K . E .=\frac{2}{ k } \sin \theta$

$n=2$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.